10 પાસ માટે છે સરકારી જોબમાં Vacancy, 25 હજાર મળશે Salary

તેલંગાણા લિમિટેડની ઉત્તરી વિદ્યુત વિતરણ કંપની (TSNPDCL) માં જૂનિયર લાઇનમેનની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. યોગ્ય અને ઇચ્છુક ઉમેદવાર માટે નોકરી મેળવવા માટે શાનદાર તક છે. ઉમેદવાર 19 માર્ચ પહેલા અરજી કરી શકે છે. જાણો ભરતીને લઇને સંબંધિત વિગત અહીં આપવામાં આવી છે…

જગ્યાનું નામ : જૂનિયર લાઇનમેન..

જગ્યાની સંખ્યા : કુલ 2553 જગ્યા

યોગ્યતા : કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10મું પાસ હોવો જોઇએ., તેની સાથે આઇટીઆઇ સર્ટિફિકેટ હોવું જરૂરી

પગાર : 15,585 થી 25,200 રૂપિયા

ઉંમર : 1.01.2018 સુધીમાં 18થી 35 વર્ષ

મહત્વપૂર્ણ તારીખ : 19 માર્ચ 2018

ફી : જનરલ ઉમેદવારે 120 રૂપિયા આપવાના રહેશે, જ્યારે એસસી-એસટી ઉમેદવાર માટે કોઇ ફી નહીં

કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવાર આધિકારીક વેબસાઇટ tsnpdcl.cgg.gov.in પર જઇ અરજી કરી શકે છે. લેખિત પરીક્ષા 8 એપ્રિલ 2018ના રોજ યોજાશે.

You might also like