જાણો..થાઇલેન્ડ અંગેની 10 ખાસ વાતો

થાઇલેન્ડનું નામ સાંભળતા જ તમને પાર્ટી અને બીચની યાદ આવા લાગે છે. હરવા ફરવા માટે આ દેશ દુનિયામાં ઘણો લોકપ્રિય છે. અહીંયા ટુરિઝમ બધા મોટા વ્યવસાયમાનો એક છે. જો તમે થાઇલેન્ડ ફરવા જવા માટે પ્લાન બનાવી રહ્યા છો તો આ દેશની આ 10 વાતોને જરૂરથી જાણો.

You might also like