10 પાસ માટે 20,000ના પગારની નોકરીની તક

નવી દિલ્હી: સંરક્ષણ મંત્રાલયના ભારત સરકાર હેઠળના ઓર્ડનન્સ ફેક્ટરી અંબાઝરી, નાગપુરમાં ટ્રેડસમેન માટે અરજી મંગાવવામાં આવી છે. જો તમે આ જગ્યા માટે અરજી કરવા ઇચ્છતા હો તો 14 મે પહેલા અરજી કરો.

જગ્યા :  210પદનું નામ: ટ્રેડસમેનઉંમર : 32 વર્ષ સુધીપગાર: 5,200 થી 20,200 પ્રતિ માસઅંતિમ તારીખ : 14 મેયોગ્યતા : 10 પાસવધુ જાણકારી માટે અહીં ક્લિક કરો 

You might also like