Categories: Business Trending

આજથી 59 મિનિટમાં એક કરોડની લોન આપવાની શરૂઆત

નવી દિલ્હી: નાના વેપારીઓ માટે જાહેર કરાયેલ માત્ર ૫૯ મિનિટમાં રૂ. એક કરોડ સુધીની વગર ગેરન્ટીએ લોનની સુવિધાનો આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આરંભ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એમએસએમઇ સેક્ટર માટે કેટલાય મોટાં પગલાંની જાહેરાત કરી શકે છે, જેમાં એમએસએમઇ માટે ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મની શરૂઆતનો પણ સમાવેશ થાય છે.

આ પ્લેટફોર્મ દ્વારા એમએસએમઇ માટે રૂ. એક કરોડ સુધીની લોન માત્ર એક કલાકમાં જ પાસ થઇ જશે. પીએમ મોદી એમએસએમઇ માટે વધુ સારી વ્યાજ સબસિડીની પણ જાહેરાત કરી શકે છે. તેનાથી એમએસએમઇ સેક્ટરને પ્રોત્સાહ મળશે અને વધુ રોજગાર ઊભા થશે. આ ઉપરાંત એમએસએમઇની પ્રોડક્ટ ખરીદવા માટે પ્રોત્સાહન આપવા લોનની શરતો વધુ હળવી અને સરળ કરવાની જાહેરાત થઇ શકે છે.

આ લોન માટે જીએસટી આઇડિન્ટિફિકેશન નંબર, જીએસટી યુઝર આઇડી અને પાસવર્ડ આપવા પડશે. ઇન્કમટેક્સ ઇ ફાઇલિંગ પાસવર્ડ અને ત્રણ વર્ષના આઇટીઆર એક્સએમએલ ફોર્મેટમાં આપવા પડશે.

divyesh

Recent Posts

OMG! વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો

(એજન્સી)વોશિંગ્ટન: સમુદ્રમાં વધતા પ્લાસ્ટિકના કચરાના કારણે માછલીઓનો દમ ઘૂંટાઈ રહ્યો છે. તાજેતરનું ઉદાહરણ ફિલિપાઈન્સમાં પકડાયેલી માછલીનું છે, જેના પેટમાં ૪૦…

18 hours ago

શેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા

એક એવો પર્વત કે જેનાં બંને શિખર પર નવસો મંદિરોની ભવ્ય પતાકાઓ લહેરાતી હોય અને જેનાં દર્શન ભવ્ય અને અલૌકિક…

18 hours ago

પ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી

(એજન્સી)વોશિંગ્ટન: અમેરિકાના ચેટ શો 'ધ વ્યૂ'માં પ્રિયંકા ચોપરાએ પોતાની પર્સનલ લાઈફને લઈને વાત કરી હતી. તેને કહ્યું કે હું ખૂબ…

18 hours ago

2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે

(એજન્સી)લોસ એન્જલ્સ: અમેરિકન ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે એવી જાહેરાત કરી છે કે વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં…

18 hours ago

કાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે

ચેન્નઈ: તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી-૨૦ અને વન ડે શ્રેણીની સાથે ભારતીય ક્રિકેટ સિઝનનું સમાપન થઈ ગયું. હવે…

18 hours ago

જમીનના કેસમાં ચેડાં કરી બેંચ ક્લાર્કે બોગસ નોટિસ ઇશ્યૂ કરી

શહેરની મીરજાપુર ખાતે આવેલા ગ્રામ્ય કોર્ટમાં ચાલતા દીવાની દાવાના એક કેસમાં કોર્ટમાં થતી રોજ કામના શેડ્યૂલમાં ખોટો રેકોર્ડ ઊભાે કરીને…

19 hours ago