જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

02-06-2018 શનિવાર

માસ: જેઠ(અધિક)

પક્ષ: વદ

તિથિ: ચોથ

નક્ષત્ર: પૂર્વાષાઢા

યોગ: શુક્લ

રાશિઃ  ધન ( ભ,ધ,ફ,ઢ )

મેષ :- (અ.લ.ઇ)

-ભવિષ્યની યોજના બનાવવા માટે ઉત્તમ.
-કામમાં થોડી સુસ્તિ જણાશે.
-પરિવારજનો સાથે થોડી ખેંચાતાંણી રહેશે.
-પ્રિયજનો ઉપર ક્રોધ ના કરો.
-ફાલતુ ખર્ચથી બચવું.

વૃષભ :- (બ.વ.ઉ)

-ધનપ્રાપ્તિનાં ઉત્તમ યોગો બનશે.
-પરિવારમાં શાંતિ જળવાશે.
-અચાનક તબીયત બગડશે.
-કામના બોજમાથી મુક્ત થાઓ.

મિથુન :- (ક.છ.ઘ)

-માનસિક અશાંતિનો અનુભવ કરશો.
-કામકાજમા તક્લીફો રહેશે.
-મહેનતના પ્રમાણમા ઓછુ ફળ મળશે.
-સંપતિને લગતા પ્રશ્નો હળવા થશે.

કર્ક :- (ડ.હ)

-રોકાણ માટે મધ્યમ સમય.
-કોઇ નજીકનાં સબંધીથી સહયોગ મળશે.
-મિત્રો સાથે લેવડ દેવડમા કાળજી રાખો.
-ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે.
-કરેલા કાર્યોમાં સફળતા મળશે.

સિંહ :- (મ.ટ)

-શેર બજારમાં સારો લાભ મેળવશો.
-ધીરજથી કામની શરૂઆત કરવી.
-ધંધાનાં કામમાં સારો લાભ થશે.
-પ્રેમ સબંધોમાં તક્લીફ જણાશે.
-મિત્રો સાથે મતભેદ રહેશે.

કન્યા (પ.ઠ.ણ)


-અજાણ્યા સાથેનો વ્યવહાર નુક્શાન કરાવશે.
-આવકમાં વધારો થશે.
-પરિવારજનોનો ભરપુર સહયોગ મળશે.
-અકારણ ચિંતાથી કામ બગડશે.

તુલા (ર.ત)


-સમજદારીથી કરેલા કામનો લાભ થશે.
-જુના મિત્રોથી મુલાકાત થશે.
-તબીયત માટે સારો સમય નથી
-કોઇ પણ પ્રકારની ઉધારીથી સાચવવું.

વૃશ્ચિક (ન.ય)


-કામનાં સ્થળે મન પ્રસન્ન રહેશે.
-શેરબજારમા સારે લાભ થશે.
-વ્યવસાયમા નવા કોન્ટ્રાક્ટ મળશે.
-યાત્રા પ્રવાસના યોગ બને શકે.
-પરિવારમા તનાવ અને માનસિક અશાંતિ રહેશે.

ધન (ભ.ધ.ફ.ઢ)


-વ્યવસાયમાં નવી તક મળશે.
-ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો.
-સમય આપને અનુકુળ નથી.
-કામમા મહેનત વધશે.
-શત્રુપક્ષથી સાવધાની રાખવી.

મકર (ખ.જ)


-કોઇ પણની વાતોમાં આવી કામ કરશો તો નુકશાન થશે.
-ભાગીદારીવાળા કામમા લાભ થશે.
-પરિવાર સાથે માંગલીક પ્રસંગમા જવાનુ થશે.
-નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે.
-આવડતનો ઉપયોગ કરો.

કુંભ (ગ.શ.સ.ષ)


-જુની પરેશાનીમાથી રાહત મળશે.
-કામકાજમાં વૃધ્ધી થશે.
-આવકના નવા સ્ત્રોત ઉભા થશે.
-પોતાના ધંધાની વાત ગુપ્ત રાખવી.
-સબંધીઓથી પરેશાની જણાશે.

મીન (દ.ચ.ઝ.થ)


-પરિવારમાં કોઇની તબીયતની ચિંતા રહેશે.
-અકારણ ખર્ચ વધશે.
-પારીવારિક શાંતિ જણાશે.
-ભાગીદારીવાળા કામમા સાચવીને કામ કરવું.

You might also like