૯૮ બાળકોના પિતાને હવે લગ્ન કરવાં છે  

લંડનઃ ૩૪ વર્ષના ડચ યુવકે સ્પર્મ ડોનેશનથી અત્યાર સુધી ૯૮ બાળકો પેદા કર્યાં છે. હાલમાં યુરોપમાં તે સૌથી વાઈરલ સ્પર્મ ડોનર તરીકે પ્રખ્યાત છે. જોકે હવે ૩૪ વર્ષે અા વ્યક્તિને લગ્ન કરીને ઠરીઠામ થવું છે.

૨૦૦૨ના વર્ષમાં તેમણે પહેલી વાર સ્પર્મ ડોનેશન કર્યું હતું. પહેલાં તેઅો પૈસા મેળવવા માટે અા કામ કરતા હતા, પરંતુ હવે સ્પર્મ ડોનેશનના પૈસા લેતા નથી. શરૂઅાતમાં તેઅો નેધરલેન્ડની એક ફર્ટિ‌લિટી ‌ક્લ‌િનિક દ્વારા સ્પર્મ ડોનેશન કરતા હતા. 

You might also like