હિન્દુસ્તાન કોપર લિમિટેડ, રાજસ્થાનમાં નોકરીની તક

નવી દિલ્હી : હિન્દુસ્તાન કોપર લિમિટેડ, રાજસ્થાનમાં ટ્રેડ એપ્રેન્ટિસ માટે નોકરીની તક છે, ઇચ્છુક ઉમેદવાર 31 જુલાઇ સુધીમાં અરજી કરી શકશે.જગ્યાનું નામ :  ઇલેકટ્રેશિયન, ફિટર, મિકેનિક, સર્વેયર, ટર્નર, વેલ્ડરજગ્યા :  79યોગ્યતા :  10મું ધોરણ પાસ તેમજ આઇટીઆઇ પરીક્ષા પાસવધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like