હવે સેહવાગ કોચ બનવા ફેવરિટ, કોચ અનિલ કુંબલેની ટર્મ ખતમ થઇ રહી છે

ચેમ્પિયન્સ ટ્રોફી પછી ટીમ ઇન્ડિયાના હેડ કોચ અનિલ કુંબલેની ટર્મ ખતમ થઇ રહી છે જેને કારણે BCCIએ હેડ કોચની પોસ્ટ માટે અરજી મંગાવી છે. ભારતીય ટીમના કોચ બનવા માટે અત્યાર સુધી સાત લોકોએ એપ્લિકેશન કરી છે.

તો ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે પણ બોર્ડને કોચ બનવા માટે અરજી કરી છે. જેને લઇ હેડ કોચ માટે સેહવાગનું નામ લગભગ નક્કી જ છે. હેડ કોચ માટે અરજી કરવાની અંતિમ તારીખ 31 મે હતી. તો હવે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ભારતના નવા કોચની જાહેરાત કરાશે.

home

You might also like