હરિયાણામાં 47000 નોકરીઓની તક

હરિયાણામાં ટુંક સમયમાં 47000 નોકરીઓની તક આવી રહી છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આ મામલે જાણકારી આપી હતી કે તેમની સરકાર ટુંક સમયમાં 47 હજાર નોકરીઓ બહાર પાડશે. જેના માટે તેઓ નોટિફિકેશન રજૂ કરવા જઈ રહ્યાં છે. સીએમ ખટ્ટરે જણાવ્યું હતું કે આ વખતે ભરતી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શી રીતે થશે. ખટ્ટરના આવા નિવેદન બાદ હરિયાણાના યુવાઓમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

You might also like