સ્વચ્છતા નહિ રખાય તો સ્માર્ટ સિટીનો દરજજો છીનવી લેવાશે

નવી દિલ્હીઃ શહેરને સ્વચ્છ રાખવામાં કોઈ ઊણપ જણાય તો શહેરી વિકાસની ઘણી યોજનાઓથી ત્યાંના લોકો ગુમાવી દેશે. આવા શહેરોને મળેલો સ્માર્ટ સિટીનો દરજજો પણ છીનવાઈ શકે છે. શહેરી વિકાસ મંત્રાલયની સ્માર્ટ સિટી, અનેક મહત્વાકાંક્ષી યોજનાનોનો લાભ પ્રાપ્ત કરવા માટે સ્વચ્છ ભારતના નંબરમાં મળેલા સ્થાનની ભૂમિકા મહત્વની હશે. યોજનાઓનો લાભ પ્રાપ્ત કરવા સ્વચ્છતામાં ઉત્તરોત્તર સુધારો જરૃરી છે.

You might also like