સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં નોકરીની તક

નવી દિલ્હી : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં નોકરી કરવાની તક છે. ઇચ્છુક ઉમેદવાર 26 જૂન સુધી અરજી કરી શકશે.જગ્યા :  116પદનું નામ :  સ્પોર્ટ્સ કોચઉંમર :  30 વર્ષયોગ્યતા :  ડિપ્લોમાં ઇન કોચિંગપ્રક્રિયા : ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ અને ફિલ્ડ ટેસ્ટના આધારેઅરજી ફી : 500 રૂપિયાવધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like