સેબીમાં નોકરીની તક

નવી દિલ્હી : સિક્યોરીટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડીયા (સેબી)માં નોકરીની તક છે. ઇચ્છુક ઉમેદવાર 7 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે.જગ્યાનું નામ :  ઓફિસર ગ્રેડ (આસી. મેનેજર)જગ્યા :  46યોગ્યતા :  માન્યતા પ્રાત સંસ્થામાંથી ઇકોનોમિક્સમાં માસ્ટર ડિગ્રીઉંમર :  30 વર્ષપગાર : 17,100 – 33,200 રૂપિયાવધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like