સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં નોકરીની તક

નવી દિલ્હી : સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં નોકરીની તક છે. ઇચ્છુક ઉમેદવાર 21 નવેમ્બર, 2015 સુધીમાં અરજી કરી શકે છે.

જગ્યાનું નામ :  લોઅર ડિવિઝન કલાર્ક

જગ્યા :  43

પગાર : 5200 – 20200 રૂપિયા

યોગ્યતા :  માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 12મું ધોરણ પાસ

જગ્યાનું નામ :  મલ્ટી ટાસ્કિંગ ઓફિસર

જગ્યા :  3

પગાર : 5200 – 20200 રૂપિયા

યોગ્યતા :  માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10મું ધોરણ પાસ

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like