સીબીઆઇમાં નોકરીની તક, 20 એપ્રિલ પહેલા કરો અરજી

નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનમાં જો નોકરી કરવાનું સ્વપ્ન જોઇ રહ્યાં હોય તો તે પુરુ કરવાનો સમય આવી ગયો છે. સીબીઆઇમાં ધો. ૧૦, ૧૨ અને સ્નાતક થયેલ આ પોસ્ટ માટે અરજી કરી શકશે.

જગ્યા: ૮૦

પદનું નામ: ઇન્સપેકટર

યોગ્યતા: ધો. ૧૦, ૧૨ તેમજ સ્નાતક

પ્રક્રિયા: ઇન્ટરવ્યુંના આધારે

પગાર: ૪૦,૦૦૦ પ્રતિમાસ

છેલ્લી તારીખ: ૨૦ એપ્રિલ

 

You might also like