સાત નેશનલ-ઈન્ટરનેશનલ ફ્લાઈટ એક કલાકથી વધ્‍ાુ ડિલે

728_90

અમદાવાદઃ ખરાબ હવામાન તેમજ અન્ય કારણસર અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપ્‍ાોર્ટ ઉપ્‍ારથી અાવતી-જતી સાત ફ્લાઈટી મોડી પ્‍ાડી હતી, જેમાં અમદાવાદથી દુબઈ જતી એમિરેટ્સની ફ્લાઈટ નંબર ઈકે-539 અંદાજે 56 મિનિટ મોડી ઉપ્‍ાડી હતી. અમદાવાદથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર એઅાઈ-614 અંદાજે 20 મિનિટ મોડી ઉપ્‍ાડી હતી.

દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર એઅાઈ-18 લગભગ 45 મિનિટ મોડી ઉપડી હતી. અબુધ્‍ાાબીથી અાવતી જેટ એરવેઝની ફ્લાઈટ નંબર 9ડબ્લ્યુ-519 અને એતિહાદ એરવેઝની ફ્લાઈટ નંબર ઈવાય-8730 બંને ફ્લાઈટ 40 મિનિટ, એમિરેટ્સની ફ્લાઈટ નંબર ઈકે-538 અંદાજે 67 મિનિટ, દિલ્હીથી અમદાવાદ અાવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર એઅાઈ-19 અાશરે 55 મિનિટ મોડી પ્‍ાડી હતી. 

You might also like
728_90