સર્વશિક્ષા અભિયાનમાં નોકરીની તક

નવી દિલ્હી : સર્વ શિક્ષા અભિયાન જયપુર ખાતે ઘણી જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવેલ છે. ડિસ્ટ્રીકીટ લેવલ અને બ્લોક લેવલ પર ઘણી જગ્યા ખાલી પડેલ છે. ઇચ્છુક ઉમેદવાર છ મે સુધીમાં અરજી કરી શકે છે.જગ્યા :  247પદનું નામ : એડિશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર – 18પદનું નામ : મદદનીશ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર – 67કલાર્ક : 171પ્રક્રિયા : ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારેઉંમર : 18 થી 42 વર્ષ સુધીઇન્ટરવ્યુંની તારીખ : 6 મે, 8 મે 2015વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો 

You might also like