સરકારી શાળાનાં બાળકો ભણશે રોટરીનું ઇ-લર્નિંગ સોફ્ટવેર

રોટરી ઇન્ટરનેશનલ હવે પો‌િલયોની દેશમાંથી થયેલી નાબૂદી પછી ભણતર અને સ્વચ્છતા મિશનને અાગવી અોળખ અાપી રહી છે. ગઈ કાલે વર્ષ ૨૦૧૫-૧૬ના શ્રીલંકાના પ્રેસિડેન્ટ કે. અાર. રવીન્દ્રને જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૭ સુધીમાં રોટરી દેશમાં ૮૦,૦૦૦ ટોઇલેટ બનાવશે. અને ગુજરાતની ૩૦,૦૦૦ શાળાઅોમાં ઇ-લર્નિંગ સેન્ટર શરૂ કરશે. રોટરીઅે આ અંગે કેન્દ્રના શહેરી વિકાસ મંત્રાલય સાથે ૨૦૧૪માં કરાર કર્યો છે.
 

You might also like