શુક્વારનું શેરબજાર જ્યોતિષીની નજરે

 • દરેક ફળકથનમાં દસ મિનીટનો ગાળો પ્લસ-માઇનસ સમજીને પ્રિડીક્શન સમજવું
 • ફળકથનને આગળના વાક્ય અને સમયની સરખામણીમાં સમજવું.
 • ૩૦-૪-૨૦૧૬ના દિવસે એફએન્ડઓ નો લાસ્ટ દિવસ છે માટે લોંગ પોઝિશન એવોઇડ કરશો.
 • આવતીકાલે ગંગાપુજન માટેનો બેસ્ટ દિવસ છે માટે જે લોકો ગંગાપુજન કરતા હોય તેમણે યથાશક્તિ પુજન કરવું.
 • ઓપનિંગ ડાઉનથી થાય પછી તરત અપ જાય.
 • ૯.૩૦થી ૧૦.૩૦ બહુ જ ફલક્ચ્યુએટેડ નિફટી હોવાથી જો આપને ખબર ના પડે તો ટ્રેડીંગ એવોઇડ કરજો.
 • ૧૦.૩૦થી ૧૧.૦૦ નિફટી અપ જાય.
 • ૧૧.૦૦થી ૧૨.૦૦ નિફટી ફલેટ ટુ નેગેટીવ હોય.
 • ૧૨.૦૦થી ૧૪.૦૦ દરમ્યાન નિફટી અપ હોય.
 • ૧૪.૦૦થી ૧૪.૩૦ નિફટી ડાઉન રહે.
 • ૧૪.૩૦થી ૧૫.૧૫ નિફટી અપ રહે.
 • છેલ્લી ૧૫ મિનીટમાં સેલીંગ પ્રેશર નિફટીમાં હોય તેવું ગણેશજી જોઇ રહ્યા છે.
 • ગણેશજીના આશીર્વાદ સાથે, શ્રી ધર્મેશ જોષી.
You might also like