શુક્રવારનું શેરબજાર જ્યોતિષીની નજરે

15-05-2015, શુક્રવાર• આવતી કાલથી સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ છોડી તે શનિની સામેથી પસાર થશે, જે નવા પોલિટિકલ ચેન્જિસ લાવશે.
• ૯.૧૫થી ૯.૪૦ નિફ્ટી અપ હોય. • ૯.૪૦થી ૧૦.૪૦ નિફ્ટી ડાઉન હોય.• ૧૦.૪૦થી ૧૪.૦ નિફ્ટી અપ હોય, ઓન્લી ૧૨.૩૦ની આસપાસ સ્લાઈટ પ્રોફિટ બુકિંગ આવે. • ૧૪.૦૦થી ૧૪.૪૫ નિફ્ટી ડાઉન હોય. • ૧૪.૪૫થી ૧૫.૧૫ નિફ્ટી અપ હોય. • છેલ્લી ૧૫ મિનિટ નિફ્ટી સોફ્ટ રહે.દરેક ફળકથનમાં દસ મિનિટનો ગાળો પ્લસ માઈનસ સમજીને પ્રિડિકશન સમજવું. ફળકથનને આગળનાં વાક્ય અને સમયની સરખામણીમાં સમજવું.
You might also like