શુક્રવારનું શેરબજાર જ્યોતિષીની નજરે

22-05-2015, શુક્રવાર• વીકનો લાસ્ટ ડે છે અને ડબા ટ્રેડિંગનું સેટલમેન્ટ પણ થવાનો દિવસ હોવાથી આપે એક્સ્ટ્રા એલર્ટ રહીને કામકાજ કરવું.• એસ્ટ્રોલોજી, ટેક્નિકલ, ફન્ડામેન્ટલ આ ત્રણેય વસ્તુને આપ ૩-ડીની જેમ ઉપયોગ કરીને જો માર્કેટને જોશો તો બહુ સારો ફાયદો કરી શકશો.
• મિત્રો, અત્યારે સૂર્ય-મંગળની યુતિ હોવાથી ફાર્મા સ્ટોક્સમાં આપને વોલ્યૂમબેઝ કામ સારું મળી રહે.• ઓપનિંગથી ૧૨.૦૦ વાગ્યા સુધી નિફ્ટી આપને બંને સાઇડ સારું મૂવમેન્ટ આપશે માટે ‘ટ્રેન્ડ ઇઝ અવર ફ્રેન્ડ’ જો રાખશો તો સારા રૂપિયા મળશે.• ૧૨.૦૦થી ૧૩.૦૦ દરમિયાન નિફ્ટી અપ રહે.• ૧૩.૦૦થી ૧૩.૪૦ નિફ્ટી ડાઉન રહે.• ૧૩.૪૦થી ૧૪.૩૦ નિફ્ટી અપ રહે.• ૧૪.૩૦થી ૧૫.૩૦ નિફ્ટીમાં ઓવરઓલ સોફ્ટ રહે.દરેક ફળકથનમાં દસ મિનિટનો ગાળો પ્લસ માઈનસ સમજીને પ્રિડિકશન સમજવું. ફળકથનને આગળનાં વાક્ય અને સમયની સરખામણીમાં સમજવું.
You might also like