શાહીદના રિશેપ્શનમાં બિગ-બી ફર્સ્ટ ગેસ્ટ

બોલિવૂડના અભિનેતા શાહીદ કપૂરનું રિસેપ્શન રવિવારે રાત્રે મુંબઈની પોલેડિયમ હોટલ ખાતે યોજાયું હતું. આ રિસેપ્શનમાં બોલિવૂડના જાણીતા સ્ટાર્સનો જાણે મેળો જામ્યો હતો.

રિસેપ્શનમાં સૌ પ્રથમ પહોંચનાર વ્યક્તિ હતા બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન. બિગ-બીએ રિસેપ્શનમાં પહોંચીને શાહીદ અને તેની નવવધૂ મીરાંને આશીર્વાદ આપ્યા. આ ઉપરાંત જાણીતા અભિનેતા-અભિનેત્રીઓ ડિરેક્ટર્સ તેમજ નિર્માતાઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા.

You might also like