વ્યાજમુક્ત લોન શિષ્યવૃત્તિ ૨૦૧૫

સકળ ઇન્ડિયા ફાઉન્ડેશન પુણેની સુવર્ણ જયંતી નિમિત્તે ફાઉન્ડેશને અખિલ ભારતીય સ્તરે દર વર્ષે રૂ. ૬૦,૦૦૦ની એક એવી ૫૦ વ્યાજ મુક્ત લોન  શિષ્યવૃત્તિ અાપવાનો નિર્ણય કર્યો છે. વિદેશમાં પોસ્ટ ગ્રેજ્યુઅેટ અભ્યાસ અથવા ભારતમાં પીએચડી કરવા માગતા વિદ્યાર્થીઅો અા લોન શિષ્યવૃત્તિ માટે એક્ઝિક્યુટિવ સેક્રેટરી, સકળ ઇન્ડિયા ફાઉન્ડેશન, સકળ અોફિસ બિલ્ડિંગ, ૫૯૫ બુધવાર પેઠ પુણેને અરજી કરી શકે છે.

You might also like