વ્યસન છોડવામાં મદદ કરશે સોશિયલ એપ  

ન્યૂયોર્કઃ જો તમે અાલ્કોહોલ, તમાકુ કે સ્મોકિંગનું વ્યસન છોડવા ઇચ્છતા હોવ તો અા સ્માર્ટ ફોનની અેપ તમને સાથ અાપશે. સોબર ગ્રીડ નામની અા અેપ દ્વારા તમે વ્યસન છોડવાની સ્ટગલ વિશેના સંદેશાઅો મોકલી શકશો.

સાથે સાથે અા અેપમાં ફેસબુકની જેમ નેટવર્કિંગ પણ કરી શકશો. અા અેપમાં તમે તમારું નામ કે અોળખ જાહેર કરવા ન ઇચ્છતા હોવ તો પણ ચાલશે. અન્ય લોકોની સ્ટગલ વિશે જાણીને તમે તેના મિત્રો બની શકો છો અને વ્યસન છોડવામાં એકબીજાને મદદ કરી શકો છો.

You might also like