વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજનો અભિવાદન સમારોહ

અમદાવાદઃ પૃષ્ઠપીઠાધીશ્વર પ. પૂ. ગોસ્વામી ૧૦૮ દ્વારકેશલાલજી મહારાજનું તાજેતરમાં રાજ્યપાલના હસ્તે ‘ગ્લાેરી અોફ ગુજરાત’નો એવોર્ડ અાપીને બહુમાન કરાયું હતું. સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા તેમના અભિવાદનનો એક કાર્યક્રમ અાગામી ૨૦ સપ્ટેમ્બર, રવિવારે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના અધ્યક્ષ સ્થાને રાખવામાં અાવ્યો છે. અા પ્રસંગે પૂ. મહારાજશ્રી ‘અાધુનિક જીવન શૈલી શ્રીકૃષ્ણ’ િવષય ઉપર સંબોધન કરશે. અા કાર્યક્રમ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરના ગેટ નં. ૩ ખાતે સવારે ૧૦થી ૧૨ દરમિયાન યોજાશે.
 
You might also like