વહેલા નિવૃત્તિ લેનારા જવાનોને પણ વન રેન્ક વન પેન્શન અપાશે : મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅે અાજે અતિમહત્વપૂર્ણ જાહેરાત કરતા ભારતના પૂર્વ સૈનિકોમાં ફેલાઈ રહેલી તમામ શંકાઅો પણ દૂર થઇ હતી. વડાપ્રધાને વન રક વન પશનને લઇને થયેલી દુવિધાને દૂર કરતા કહ્યું હતું કે, વહેલી તકે નિવૃત્ત થયેલા જવાનોને પણ અોઅારઅોપીના તમામ લાભ મળશે. સશસ્ત્ર દળના જવાનોના હિતોનું રક્ષણ કરવા માટે સરકાર સંપૂર્ણપણે કટિબ છે. 

કાગ્રેસ ઉપર તેજાબી પ્રહારો કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, અા પાર્ટીને અોઅારઅોપીના મુદ્દા ઉપર સરકાર સામે પ્રશ્ન કરવાનો કોઇપણ અધિકાર નથી. છેલ્લા ૪૦ ર્વષથી કોઇકામ ન કરનાર પાર્ટી અા પ્રકારના પ્રશ્નો કરે તે બિલકુલ હાસ્યાસ્પદ દેખાઈ છે. મોદીઅે કહ્યું હતું કે, કેટલાક લોકો અોઅારઅોપીના મુદ્દા ઉપર સશસ્ત્ર દળોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરી રહ્યા હતા. રાજકીય લાભ ઉઠાવવાના પ્રયાસ પણ કરી રહ્યા હતા. 

ફરિદાબાદ રેલીમાં મોદીઅે કહ્યું હતું કે, અમારી સરકાર ચૂંટાઈ અાવ્યા બાદથી જ અમારો અેકમાત્ર હેતુ વિકાસનો રહ્યો છે. મોદીઅે અાજની જાહેરાત કરીને છેલ્લા બે ત્રણ દિવસથી પ્રવર્તી રહેલી ગુંચવણનો અંત અાણી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, ૪૨ ર્વષથી અા મામલો અટવાયેલો હતો. કોઇ સરકારે વન રક વન પેન્શનનો ઉકેલ લાવવાની હિંમત કરી ન હતી.  તેમના માટે સૈનિકોના સમ્માનની બાબત સાૈૈથી સર્વોચ્ચ છે. 

પહેલા ૫૦૦ કરોડ રૂપિયાનો કર્ાયક્રમ હતો પરંતુ અગાઉની સરકારે કોઇ પગલા લીધા ન હતા. વનરક વન પશન ઉપર અાઠથી ૧૦ હજાર કરોડનો ખર્ચ થનાર છે. જવાનોની વાત કરતા મોદીઅે કહ્યું હતું કે, ૮૦થી ૯૦ ટકા જવાન દુશ્મનોનો મુકાબલો કરે છે. વીઅારઅેસને પણ વન રક વન પશનના લાભ મળશે. વીઅારઅેસ ઉપર ભ્રમિત કરવાના પ્રયાસ થઇ ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, મજબૂરીમાં સેના છોડીદેનારને પણ લાભ મળશે. હરિયાણામાં સેનામાં ૧૦ પૈકી અેક જવાન છે. 

વીઅારઅેસ પર કોઇપણ પે કમિશનની રચના કરવામાં અાવી નથી. કોઇપણ પ્રકારની ભુલ ન થાય તે માટે કમિશનની રચના કરાઈ છે. અમારા માટે સેનાના જવાન સાૈથી મહત્વપૂર્ણ છે. કેટલાક લોકો નિવેદનબાજી કરીને ફાયદા ઉઠાવી રહ્યા છે. ૪૨ ર્વષના પાપને તેમની સરકાર દૂર કરી ચુકી છે. મોદીઅે અેમ પણ કહ્યું હતું કે, સેનાના જવાનો પ્રત્યે સરકાર હંમેશા સાથે છે. 

અાવનાર સમયમાં પણ સેનાના જવાનોને વધુ જે કંઇપણ જરૂરીયાત હશે તે પુરી કરવામાં અાવશે. પહેલી જુલાઈ ૨૦૧૪પથી અોઅારઅોપી સ્કીમ અમલી કરવામાં અાવનાર છે. અોઅારઅોપી કેલેન્ડર ર્વષ ૨૦૧૩ના અાધાર ઉપર ફિક્સ કરવામાં અાવશે. વિધવાઅો અને યુ વિધવાઅોને સાૈથી પહેલા અેયિર્રસ ચુકવાશે અને અે પણ અેક ઇન્સ્ટોલમેન્ટમાં ચુકવાશે. ૨૫ લાખ પૂર્વ સૈનિકોને અાનાથી ફાયદો થશે. મજબૂરીથી સેના છોડનારને પણ વન રેન્ક વન પેન્શનનો લાભ મળશે : છેલ્લા ૪૨ ર્વષથી અટવાઈ પડેલા કામને સરકારે પૂર્ણ કરી લીધું 

You might also like