રોબોઅે કરી કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી

પેરિસઃ ફ્રાન્સના રોબો-અસિસ્ટેડ સર્જરી કરવાના યુરોલોજીના નિષ્ણાત ડૉક્ટર નિકોલસ ડોમર્ક અને ડૉક્ટર ફેડરિક સેલુસ્ટોઅે બુધવારે ટોલોસી યુનિવર્સિટી હોસ્પિટલમાં રોબોની મદદથી કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી હતી. અા રોબોની મદદથી જીવિત ડોનર પાસેથી લીધેલી કિડની રિસીવર દર્દીના શરીરમાં વજાઈનાના માર્ગે અંદર દાખલ કરવામાં અાવી હતી. અા સર્જરી માત્ર સર્જિકલ રોબો દ્વારા જ શક્ય છે.
 
You might also like