રાજસ્થાન પોસ્ટલ સર્કલમાં નોકરીની તક

નવી દિલ્હી : રાજસ્થાન પોસ્ટલ સર્કલમાં 167 પદ માટે નોકરીની તક છે. ઇચ્છુક ઉમેદવાર 24 ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકે છે.જગ્યાનું નામ :  પોસ્ટમેનજગ્યા :  115પગાર : 5,200 – 20,200 રૂપિયાજગ્યાનું નામ : મેલ ગાર્ડજગ્યા :  12પગાર : 5,200 – 20,200 રૂપિયાયોગ્યતા :  માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10મું ધોરણ પાસઉંમર :  18 – 27 વર્ષવધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like