રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં નોકરીની તક

અમદાવાદ : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ક આસિ. તરીકે નોકરી કરવાની તક છે. રાજકોટ મ્યનિસિપલ કોર્પોરેશનમાં વર્ક આસિ.ની 6 જગ્યા માટે તમે 6 મે સુધીમાં અરજી કરી શકો છે.

જગ્યા :  6પદનું નામ : વર્ક આસિ.ઉંમર : 18-30 વર્ષ સુધીવધુ જાણકારી માટે અહીં ક્લિક કરો 

You might also like