રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી.માં નોકરીની તક

નવી દિલ્હી : રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી.માં નોકરી માટે તક છે. ઇચ્છુક ઉમેદવાર 13 જુલાઇ સુધીમાં અરજી કરી શકશે.

જગ્યાનું નામ :  લો ઓફિસર

યોગ્યતા :  લો ગ્રેજ્યુએટ – પોસ્ટ ગ્રેજ્યુએટ

અનુભવ :  પાંચ વર્ષનો અનુભવ

ઉંમર :  40 વર્ષ

જોબ લોકેશ :  રાજકોટ

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like