મેટ્રોમાં અલગ-અલગ પોસ્ટમાં નોકરીની તક

નવી દિલ્હી : કોચ્ચિ મેટ્રો રેલ લિમિટેડમાં નોકરીની તક છે. ઇચ્છુક ઉમેદવાર 21 ઓક્ટોબર સુધીમાં અરજી કરી શકે છે.

જગ્યાનું નામ :  જુનિયર એન્જિનિયર, સેક્શન એન્જિનિયર, મેન્ટેનર, ટ્રેન ઓપરેટર

જગ્યા :  188

પગાર : 8,000 – 30,770 રૂપિયા

ઉંમર :  18-25 વર્ષ

યોગ્યતા :  12મું ધોરણ પાસ, આઇટીઆઇ, ડિપ્લોમા

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like