મીડિયા પર ગુસ્સે ભરાઈ સુઝાનખાન  

મુંબઈઃ હૃતિક રોશનની ભૂતપૂર્વ પત્ની સુઝાનખાન અાજકાલ ગુસ્સામાં છે. લોકોમાં એવી વાત ચાલી રહી છે કે સુઝાન ફરી લગ્ન કરી રહી છે અને તે પણ હૃતિકના ખાસ મિત્ર એવા અર્જુન રામપાલ સાથે. હવે લગ્નની અા અફવા મીડિયામાં અાવી ત્યારે સુઝાન ભડકી ઊઠી અને તેણે જણાવ્યું કે અાવી અફવાઅોને બેજવાબદાર મીડિયા સાચા સમાચાર તરીકે ખપાવી દે ત્યારે અમારી લાગણી ગંભીર રીતે ઘવાય છે. હું એક સિંગલ વર્કિંગ મધર છું અને મને અેનો ગર્વ છે.

You might also like