ભારત-દ.આફ્રિકા શ્રેણીનો કાર્યક્રમ

મુંબઈઃ ભારત અને દક્ષિણ આફ્રિકા તા. ૨ ઓક્ટોબરથી ટી-૨૦, વન ડે અને ટેસ્ટ ફોર્મેટમાં સામસામે ટકરાશે. બંને ટીમ વચ્ચે ૭૨ દિવસ દરમિયાન ત્રણ ટી-૨૦, પાંચ વન ડે અને ચાર ટેસ્ટ રમાશે. ટેસ્ટ શ્રેણીને ગાંધી-મન્ડેલા ફ્રીડમ શ્રેણીનું નામ આપવામાં આવ્યું છે. શ્રેણીનો કાર્યક્રમ આ મુજબ રહેશે.ટી-૨૦ શ્રેણીઃપહેલી ટી-૨૦ ૨ ઓક્ટોબર ધર્મશાલા સાંજે ૭.૦૦
બીજી ટી-૨૦ ૫ ઓક્ટોબર કટક સાંજે ૭.૦૦
ત્રીજી ટી-૨૦ ૮ ઓક્ટોબર કોલકાતા સાંજે ૭.૦૦વન ડે શ્રેણીઃ
પહેલી વન ડે ૧૧ ઓક્ટોબર કાનપુર સવારે ૯.૦૦
બીજી વન ડે ૧૪ ઓક્ટોબર ઇન્દોર બપોરે ૧.૩૦
ત્રીજી વન ડે ૧૮ ઓક્ટોબર રાજકોટ બપોરે ૧.૩૦
ચોથી વન ડે ૨૨ ઓક્ટોબર ચેન્નઈ બપોરે ૧.૩૦
પાંચમી વન ડે ૨૫ ઓક્ટોબર મુંબઈ બપોરે ૧.૩૦ટેસ્ટ શ્રેણીઃ
પહેલી ટેસ્ટ ૫-૯ નવેમ્બર મોહાલી સવારે ૯.૩૦
બીજી ટેસ્ટ ૧૪-૧૮ નવેમ્બર બેંગલુરુ સવારે ૯.૩૦
ત્રીજી ટેસ્ટ ૨૫-૨૯ નવેમ્બર નાગપુર સવારે ૯.૩૦
ચોથી ટેસ્ટ ૩-૭ ડિસેમ્બર નવી દિલ્હી સવારે ૯.૩૦
 
You might also like