ભારત-આફ્રિકા: આફ્રિકાએ ટોસ્ જીત્યો, પ્રથમ બેટિંગનો નિર્ણય

કાનપુર :  ગ્રીનપાર્ક સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાય રહેલી પ્રથમ વન ડે માં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો છે.  દક્ષિણ આફ્રિકા સામે ટી-20 સીરીઝ ગુમાવ્યા બાદ ટીમ ઇન્ડીયા બદલો લેવા મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. પ્રથમ વન ડે મેચ માટે બંને ટીમ આ પ્રમાણ રહેશે.

ભારત : શીખર ધવન, રોહિત શર્મા, અજિંક્ય રહાણે, સુરેશ રૈના, મહેન્દ્રસિંહ ધોની, સ્ટુઅર્ટ બિન્ની, આર. અશ્વિન, અમિત મિશ્રા, ભૂવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ

આફ્રિકા : હાશીમ અમલા, ડી કોક, ફાફ ડુપ્લેસીસ, એબી ડી વિલિયર્સ, ડેવિડ મિલ્લર, જેપી ડ્યુમિની, બેહરેદીન, ડેલ સ્ટેઇન, રબાડા, મોર્ન મોર્કલ, ઇમરાન તાહિર 

You might also like