ભારતીય રેલવેમાં નોકરીની તક

નવી દિલ્હી : ભારતીય રેલવેમાં નોકરી માટે તક છે. ઇચ્છુક ઉમેદવાર 21 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકે છે.જગ્યાનું નામ :  જૂનિયર ક્લાર્ક, કોમ. ક્લાર્ક, ટાઇપીસ્ટજગ્યા :  651યોગ્યતા :  12મું ધોરણ પાસઉંમર :  18 થી 29 વર્ષપગાર : 5,200 – 20,200 રૂપિયાપ્રક્રિયા : ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાના આધારેવધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like