ભારતીય આર્મીમાં નોકરીની તક

નવી દિલ્હી : ભારતીય આર્મીમાં ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ માટે અરજી મંગાવવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવાર 27 ઓક્ટોબર સુધીમાં અરજી કરી શકે છે.

જગ્યાનું નામ :  ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ

જગ્યા :  70

પગાર : 15,600 – 21,000 રૂપિયા

ઉંમર :  20-27 વર્ષ

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like