બુધવારનું શેરબજાર જ્યોતિષીની નજરે

20-05-2015, બુધવાર• મિત્રો, આજે ઝીરો વેટેજનો દિવસ છે અને આ દિવસોની હિસ્ટ્રી આપ જાણો છો.• આ દિવસોમાં લોસ ના કરવો તેને પ્રોફિટ સમજવું જોઇએ.• તો પછી ડિલિવરી બેઝ ઇન્ટ્રા ડેની તૈયારી સાથે આજે રમો, નહીંતર કશું ના કરવું તેને સમજદારી સમજો.• આજે અપ ખૂલીને તરત ડાઉન આવી શકે છે, માટે તમે હાઇ રિસ્ક ગેમ ના રમશો. માર્કેટને સ્થિર થવા દો.• ૧૦.૦૦ વાગ્યાની આસપાસ નિફ્ટી બાય કરો અને ૧૧.૦૦ વાગ્યાની આસપાસ એક વાર પ્રોફિટ બુક કરો.• ૧૨.૧૦ની આસપાસ નિફ્ટી બાય કરો અને ૧૩.૧૦ની આસપાસ એક્ઝિટ થઇ જાવ.• આપની સ્પેક્યુલેશનની ગણતરી હોય તો ૧૩.૧૫ની આસપાસ શોર્ટ સેલ કરી અને પ્રોફિટ થતા એક વાર માર્કેટમાં આપનો સોદો સ્ક્વેર ઓફ કરો.દરેક ફળકથનમાં દસ મિનિટનો ગાળો પ્લસ માઈનસ સમજીને પ્રિડિકશન સમજવું, ફળકથનને આગળનાં વાક્ય અને સમયની સરખામણીમાં સમજવું.
You might also like