પોસ્ટલ વિભાગમાં નોકરીની તક

નવી દિલ્હી: જો તમે પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરવા ઇચ્છતા હો તો તુરંત અરજી કરો. ઓડિશા પોસ્ટલ સર્કલમાં ગ્રામ્ય પોસ્ટ ઓફિસમાં સેવકો માટે 332 જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે.

જગ્યા : 332

પદનું નામ: પોસ્ટ માસ્તર, મેલ કેરિયર, મેલ ડિલિવરી પર્સન, મેલ પેકર, મેલ મેન, સ્ટેમ્પ વેન્ડર

યોગ્યતા : 10 પાસ તેમજ કોમ્પ્યુટરનું જ્ઞાન ઇચ્છનીય

ઉંમર : 18 થી 30 વર્ષ

અંતિમ તારીખ : 14 મે

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો 

You might also like