પીઅેમની જાહેરાત બાદ પૂર્વ સૈનિકોનાં ઉપવાસનો અંત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅે અોઅારઅોપીના મુદ્દે તમામ વિવાદો અને સસ્પેન્સનો અંત લાવી દીધા બાદ અાંદોલન કરી રહેલા સેનાના પૂર્વ જવાનોઅે પણ સંતોષ વ્યક્ત કરીને તેમની ભૂખ હડતાળ પાછી ખચી લેવાની જાહેરાત કરી હતી. જાે કે, જ્યાં સુધી તમામ જટિલ મુદ્દાઅોને દૂર કરવામાં નહીં અાવે ત્યાં સુધી હડતાળને જારી રાખવાની જાહેરાત કરી હતી. સેનાના પૂર્વ જવાનોઅે સરકારના નિર્ણયનુું સ્વાગત કયુ છે. વડાપ્રધાન મોદીઅે અાજે સવારે તમામ દુવિધાઅોનો અંત લાવ્યા બાદ પૂર્વ જવાનોઅે સ્વાગત કરતા કહ્યં હતું કે, સરકારના અા નિર્ણયથી અમે સંતુષ્ટ છીઅે.

 પરંતુ અમારા દ્વારા ઉઠાવવામાં અાવેલા ચાર મુદ્દાઅોને જ્યાં સુધી સ્વીકારવામાં અાવશે નહીં ત્યાં સુધી દેખાવો જારી રહેશે. પેન્િંડગ મુદ્દાઅોને ઉકેલવામાં સરકાર નિષ્ફળ રહેશે તો ફરી ભુખ હડતાળ કરવામાં અાવશે.સિંહે કહ્યું હતું કે, વન રક વન પશનના વચનને પાળવા બદલ અમે મોદીનો અાભાર માનીઅે છીઅે. સંરક્ષમ મંત્રીનો પણ અમે અાભાર માનીઅે છીઅે. પરંતુ પેન્શનની સમાનતાના ગાળા સહિત ચાર મુદ્દાઅો હજુ પણ દુવિધાવાળા છે. ચાર દશકથી વન રક વન પશન માટે દબાણ લાવી રહેલા પીઢ જવાનોની ગઇકાલે જ અાંશિક જીત થઇ હતી જ્યારે સરકારે કહ્યું હતું કે, અાને અમલી બનાવવામાં અાવશે. અાજે સવારે મોદીઅે ખુબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. 

You might also like