પાવરગ્રીડમાં નોકરીની તક

નવી દિલ્હી : પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડમાં નોકરી કરવા ઇચ્છુક ઉમેદવાર પાસે અરજી મંગાવવામાં આવી છે. કુલ 27 જગ્યા માટે ઇચ્છુક ઉમેદવાર 31 મે સુધીમાં અરજી કરી શકે છે.જગ્યા :  27પદનું નામ : એન્જિનિયરયોગ્યતા :  એમટેકપગાર : 24,900 થી 50,500 રૂપિયા પ્રતિ માસઉંમર : 28 થી 35 વર્ષ સુધીવધુ જાણકારી માટે અહીં ક્લિક કરો 

You might also like