પર્લ, અસ્મિતાની ઇનિંગ સમાપ્ત  

‘ફિર ભી ના માને બદતમિજ દિલ’ની સ્ટાર્સ પર્લ પુરી અને અસ્મિતા સુદના ફેન્સ માટે માઠા સમાચાર છે. સ્ટાર પ્લસ હવે આ સિરિયલ બંધ કરી રહ્યું છે. આ વર્ષના જૂનમાં જ શરૂ થયેલી આ સિરિયલને યોગ્ય રિસ્પોન્સ મળતો નથી. જેના કારણે ચેનલ આ શો બંધ કરીને તેના સ્લોટ પર બાલાજી ટેલિફિલ્મ્સની નવી સિરિયલ ‘કુછ તો હૈ તેરે મેરે દરમિયાન’ શરૂ કરવા જઈ રહી છે.  

You might also like