નેશનલ હાઈડ્રોલિક પાવર કોર્પોરેશન લિ.માં ભરતી

નેશનલ હાઈડ્રોલિક પાવર કોર્પોરેશન લિ. : ફરીદાબાદ જગ્યાનું નામ : ટ્રેઇની એન્જિનિયર (સિવિલ/ મિકે./ આઇટી/ જીઓલોજી/ જીઓફિઝિસિસ્ટ/જીઓ ટેકનિકલ/ અર્થક્વેક/ એચ.આર./ ફાઇનાન્સ), ટ્રેઇની ઓફિસર (લો), ટ્રેઇની ઓફિસર (પી.આર.), આસિ. રાજભાષા ઓફિસર, ટ્રેઇની ઓફિસર (કંપની સેક્રેટરી), ટ્રેઇની અન્જિનીયર(સેફ્ટી) જગ્યા- 128 ઓનલાઇન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ- 23-2-2015 વેબસાઇટ : www.nhpcindia.com

You might also like