દિલ્હી પોલીસમાં નોકરીની તક

નવી દિલ્હી : દિલ્હી પોલીસમાં નોકરીની તક છે, ઇચ્છુક ઉમેદવાર 6 નવેમ્બર સુધીમાં અરજી કરી શકે છે.

જગ્યાનું નામ :  કોન્સ્ટેબલ

જગ્યા :  50

અરજી ફી : 300 રૂપિયા

ઉંમર :  18 – 21 વર્ષ

પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા, ફિજીકલ ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટના આધારે

પગાર : 5200 – 20200 રૂપિયા + જીપી 2000 રૂપિયા

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like