અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એપ્રિલ-મેમાં લેવાયેલી વિવિધ્ા ફેકલ્ટીઅોની પ્ારીક્ષ્ાા પ્ૌકીની દસ જેટલી ફેકલ્ટીના પ્ારિણામ હજુ સુધ્ાી જાહેર કરવામાં અાવ્યા નથી. જેના કારણે વિદ્યાર્થીઅો ભારે પ્ારેશાનીનો સામનો કરી રહ્યા છે. અા મામલે યુનિવર્સિટીની લાપ્ારવાહી સામે વિદ્યાર્થીઅોમાં નારાજગી પ્રસરી છે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગત એપ્રિલ-મે માસમાં વિવિધ્ા ફેકલ્ટીઅોની પ્ારીક્ષ્ાા લેવામાં અાવી હતી. અા પ્ારીક્ષ્ાા લેવામાં અાવ્યાને અાજે ત્રણ માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં યુનિવર્સિટી દ્વારા દસ જેટલી ફેકલ્ટીના પ્ારિણામ હજુ સુધ્ાી જાહેર કરવામાં અાવ્યા નથી. પ્ારિણામ જાહેર ન થવાના કારણે સેંકડો વિદ્યાર્થીઅો પ્ારેશાનીનો સામનો કરી રહ્યા છે.
યુનિવર્સિટી દ્વારા બી.એ., બી.કોમ., બી.એસસી. અને બીસીએના સેમેસ્ટર-2, એમ.એ., એમ.કોમ. સેમેસ્ટર-2 તેમજ એલએલ.એમ. સેમેસ્ટર-2 અને 4 સહિત કુલ દસ જેટલી ફેકલ્ટીના પરિણામો અેક યા બીજા કારણસર હજુ સુધ્ાી જાહેર થયા નથી.
અા અંગે યુનિવર્સિટીનાં સૂત્રોના જણાવ્યા મુજબ યુનિવર્સિટીને હજુ સુધ્ાી અા ફેકલ્ટીઅોનું પ્ારિણામ તૈયાર કરતી કમ્પ્યૂટર એજન્સી પ્ાાસેથી ડેટા અાપ્ાવામાં અાવ્યો નથી, જેના કારણે અા પ્ારિણામ જાહેર થવામાં વિલંબ થયો છે.
એક સપ્તાહમાં તમામ બાકી રહેલાં પ્ારિણામો અાવી જશે: પ્ારીક્ષ્ાા નિયામક દશરથ પ્ાટેલયુનિવર્સિટીની દસ જેટલી ફેકલ્ટીનાં બાકી રહેલાં પ્ારિણામો અંગે પ્ારીક્ષ્ાા નિયામક દશરથ પ્ાટેલે જણાવ્યું હતું કે યુનિ.ના પ્ારિણામ તૈયાર કરતી કમ્પ્યૂટર એજન્સી સામે તપ્ાાસ ચાલતી હોવાના કારણે પ્ાોલીસ દ્વારા તેની અોફિસમાં સીલ મારવામાં અાવ્યા હતા. જેના કારણે એજન્સી દ્વારા પ્ારિણામના ડેટા તૈયાર થવામાં વિલંબ થયો હતો. હવે સીલ ખૂલી ગયાં છે અને એજન્સી દ્વારા ડેટાની સીડી મળી ગઈ છે. બી.એ.નું પ્ારિણામ એકાદ-બે દિવસમાં અાવી જશે. જ્યારે બાકી રહેલી તમામ ફેકલ્ટીનાં પ્ારિણામો અેક સપ્તાહમાં જાહેર થઈ જશે તેમ પ્ાણ તેમણે જણાવ્યું હતું.