તેલંગાણા સ્ટેટ પાવર જનરેશન કોર્પોરેશન લી.માં નોકરીની તક

નવી દિલ્હી : તેલંગાણા સ્ટેટ પાવર જનરેશન કોર્પોરેશન લિમિટેડમાં નોકરીની તક છે. ઇચ્છુક ઉમેદવાર 28 ઓક્ટોબર સુધીમાં અરજી કરી શકે છે. જગ્યાનું નામ :  આસિ. એન્જિનીયરજગ્યા :  856પગાર : 41,155 – 63,600 રૂપિયાઉંમર :  18-44 વર્ષઅરજી ફી : 100 રૂપિયાપ્રક્રિયા : ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાના આધારેલેખિત પરિક્ષાની તારીખ : 14 નવેમ્બરવધુ જાણકારી માટે અહીં ક્લિક કરો
 
You might also like