ડાયાબિટીસનું જોખમ ઘટાડવામાં મદદ કરે એવી સ્માર્ટફોન એપ   

અમેરિકાના ન્યૂયોર્ક સિટીના ટેક્નોલોજિસ્ટોએ એક નવી સ્માર્ટફોન એપ તૈયાર કરી છે જેમાં ૧૬ અઠવાડિયાંનો ડાયાબિટીઝ એજ્યુકેશન પ્રોગ્રામ ડેવલપ કરાયો છે. (નૂમ) નામની અા એપથી માત્ર એજ્યુકેશન જ નથી થતું, પણ અચનક રોજબરોજની િજંદગીમાં અમુક-તમુક ચીજો કરાય કે ન કરાય એ બાબતેની મૂંઝવણોના ઉકેલ પણ મળે છે. રોજિંદગી કસરતનો ક્વોટા પૂરો થયો છે કે નહીં એ અા એપમાં સચવાય છે. તમારી ડેઈલી ડાયટ અને એક્સરસાઈઝની માહિતી એમાં સતત એપડેટ કરવાની હોય છે.
 

You might also like