જીજીઆઇએસ શાળામાં યોજાયો વાર્ષિકોત્સવ 

શાળામાં ભણતા વિદ્યાર્થીઅોને જ્ઞાન સાથે ગમ્મત પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરાયેલી વૈષ્ણોદેવી પાસે અાવેલી જીજીઆઇએસ શાળામાં વાર્ષિકોત્સવ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઅોઅે પ્રેક્ષકોનાં દિલ જીતી લીધાં હતાં. નાનાં ભૂલકાંઅોઅે બે જૂના કે નવા પદાર્થની મદદથી સંગીતની શરૂઅાત કરી હતી. સાથે જ હુલાહૂપ દાવથી બોડી બેલેન્સના કરતબ બતાવ્યા હતા તેમજ થિયેટર ક્ષેત્રે પણ હાથ અજમાવ્યો હતો, જેમાં મેકરસ લેબ એ સૌથી મહત્વનો વિભાગ હતો, જેમાં ભારતના”મેક ઇન ઇન્ડિયા’ પર સંદેશ અાપ્યો હતો.

You might also like