Categories: Dharm

જાણો ૨૭ સપ્ટેમ્બરનું રાશિભવિષ્ય  

મેષ (અ,લ,ઈ) : આ૫નો દિવસ મિશ્ર ફળ આ૫નાર હશે. આ૫ તબિયતમાં થોડી અસ્વસ્થતા અને બેચેની અનુભવો. શરીરમાં થાક, આળસ અને અશાંતિ રહે. ગુસ્સાનું પ્રમાણ વધારે રહે. માનસિક તાણ હળવી થાય. ઉત્તમ દિવસવૃષભ (બ,વ,ઉ) : સાવચેતીપૂર્વક ચાલવાની તકેદારી રાખવી. કોઇ પણ પ્રકારના નવા કાર્યની શરૂઆત ન કરવી. આ૫ની તબિયત નાદુરસ્ત રહે. ખાવાપીવામાં વિશેષ કાળજી રાખવી. કોઈ જૂના મિત્ર મળે. વાહન ચલાવવામાં કાળજી રાખવી. રાત્રે ઓછું જમવું.મિથુન (ક,છ,ઘ) : આપનો આ દિવસ મોજશોખ અને ભોગવિલાસમાં ૫સાર થાય. વિજાતીય વ્‍યક્તિઓ સાથે મુલાકાત થાય. મિત્રો અને‍ પ્રિયપાત્ર સાથે મનોરંજક યાત્રાપ્રવાસ કે ૫ર્યટન થાય. શક્ય છે કે કોઈ સ્ત્રીમિત્ર સાથે નવી મુલાકાત થાય.કર્ક (ડ,હ) : આ૫નો દિવસ સારી રીતે ૫સાર થશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. સુખદાયક બનાવો બને. આ૫ જે કોઇ કાર્ય કરો તેમાં યશની પ્રાપ્તિ થાય. ઓફિસમાં બઢતીની તક મળે.સિંહ (મ,ટ) : દિવસ આનંદથી ૫સાર થાય. આ૫ વધારે ૫ડતા કલ્પનાશીલ બનશો. મૌલિક સાહિત્ય સર્જન કે કાવ્ય લખવાની પ્રેરણા થાય. પ્રિયજન સાથે રોમાંચકારી મુલાકાતનો પ્રસંગ બને. આપના કોઈ શુભચિંતક દ્વારા લખવાની નવી પ્રેરણા મળે. નવો લાભ મળે.કન્યા (પ,ઠ,ણ) : માનસિક તાણ હળવી થાય. સર્જનાત્મક પ્રવૃત્તિ રચાય. શુભ પ્રસંગથી આનંદ મળે. નાણાકીય સ્થિતિ હળવી થાય. આવક વધે તેવી શક્યતા. શરીર અને મનની સ્વસ્થતા નહીં જળવાય. તુલા (ર,ત) : આ૫નો દિવસ શુભફળદાયી બને. ભાઇભાંડુઓ સાથે સુમેળભર્યા સંબંધો રહે તેમજ તેમની સાથે બેસીને ઘરના પ્રશ્નોની ચર્ચા કરો. નાનકડા ધાર્મિક પ્રવાસનું સફળ આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.વૃશ્ચિક (ન,ય) : સામાન્ય લાભનો દિવસ છે. બિનજરૂરી ખર્ચ ૫ર લગામ રાખવી. પારિવારિક કલહ-કલેશને અવકાશ ન મળે તેનું ધ્યાન રાખવું. કુટુંબીજનો સાથે ગેરસમજ ટાળવી. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના લફરામાં ફસાવવું નહીં.ધન (ભ,ધ,ફ) : આ૫ તન-મનની સ્વસ્થતા જાળવી શકશો. આ૫ નિર્ધારિત કાર્ય કરી શકો. આર્થિક લાભની પ્રાપ્તિ થાય. પ્રવાસની વિશેષ કરીને ધાર્મિક પ્રવાસની શક્યતાઓ છે.  કોઈ સુંદર યુવતી તરફથી પ્રેમપ્રસ્તાવ મળે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ.મકર (ખ,જ) : આ૫ને થોડુંક સાવધાનીપૂર્વક ચાલવાની સલાહ છે. આજે વ્‍યાવસાયિક કાર્યોમાં સરકારી હસ્‍તક્ષેપ વધે. કોર્ટ-કચેરીના કાર્યમાં સફળતા મળે. આવક કરતાં ખર્ચ વધારે થાય. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે.કુંભ (ગ,શ,સ) : નવાં કાર્યો કે આયોજનોની શરૂઆત કરવા માટે શુભ દિવસ છે. નોકરી કે વેપારમાં લાભ મળવાની શક્યતા છે. મિત્રો, ખાસ કરીને સ્ત્રીમિત્રો તરફથી લાભ મળે. વાહન ચલાવવામાં કાળજી રાખવી. મીન (દ,ચ,ઝ,થ) : આપનો દિવસ અત્‍યંત શુભ ફળદાયી નીવડશે. કાર્યસફળતા અને ઉ૫રી અધિકારીઓની કૃપાના કારણે આ૫ અત્‍યંત પ્રસન્‍ન રહેશો. ઘણું સાચવવા છતાં ક્યાંક ઝઘડો થઈ બેસે.
admin

Recent Posts

ઘર, ઓફિસ, કાર… પોલીસથી ‘બેખૌફ’ તસ્કરો ક્યાંય પણ ત્રાટકી શકે છે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં તસ્કરો પોલીસના ખૌફ વગર બેફામ બન્યા હોય તેમ ઠેરઠેર ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે.…

9 hours ago

Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટને ઈન્દિરાબ્રિજ સુધી લંબાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના પશ્ચિમ અને પૂર્વ કાંઠા પર કુલ. ૧૧.પ૦ કિ.મી. લંબાઇમાં કરોડો રૂપિયાના ખર્ચે…

10 hours ago

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં છ દિવસમાં રૂ.35.64 કરોડનું વેચાણ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: દુબઇમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલની જેમ અમદાવાદમાં હાલમાં બાર દિવસનો શોપિંગ ફેસ્ટિવલ યોજાઇ રહ્યો છે. જોકે શહેરનાં શોપિંગ…

10 hours ago

ફલાવર શોના શનિ-રવિના મુલાકાતી માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા અમદાવાદીઓમાં અાકર્ષણનું કેન્દ્ર બનેલા ફ્લાવર શોની મુદતને આગામી તા. ૩૧ જાન્યુઆરી સુધી વધારાઈ…

10 hours ago

નરોડા પાટિયા કેસના ચાર દોષિતને સુપ્રીમે જામીન આપ્યા

(અમદાવાદ બ્યૂરો): સુપ્રીમ કોર્ટે ર૦૦રના નરોડા પાટિયા રમખાણ કેસમાં ચાર અપરાધીઓની જામીન પર છોડવાની અરજી પર સુનાવણી કરીને તેઓને જામીન…

10 hours ago

સુભાષચંદ્ર બોઝ જયંતીઃ મોદીએ લાલ કિલ્લામાં સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું

(એજન્સી) નવી દિલ્હી: નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૨મી જન્મ જયંતીના અવસર પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પર…

10 hours ago