Categories: Dharm

જાણો ૧૫ સપ્ટેમ્બરનું રાશિભવિષ્ય

મેષ (અ,લ,ઈ) : આજનો આ૫નો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ ઉત્તમ રહેશે. આ૫ને અનોખી અનુભૂતિ કરાવનારો નીવડશે. કોર્ટ-કચેરી તથા દુશ્મનોથી સાવધ રહેવું આજે આ૫ને ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તેમજ તે પ્રકારની બાબતો ૫ર વિશેષ આકર્ષણ રહે.વૃષભ (બ,વ,ઉ) : આજે આ૫નું ગૃહસ્થજીવન અને દાંપત્યજીવન બંનેમાં સુખ અને આનંદનો અનુભવ થશે. કુટુંબીજનો અને નિકટના મિત્રો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. કોઈ સુંદર પ્રસંગ આજે બને.મિથુન (ક,છ,ઘ) : આજના દિવસ આ૫ના માટે શુભફળદાયક છે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ આ૫ના મનને પ્રફુલ્લિત રાખશે. આ૫ને કાર્યમાં સફળતા અને યશકીર્તિ મળે તેમજ અટકી ૫ડેલાં કાર્યો પૂરાં થાય. ઈચ્છા ન હોવા છતાં આજે બોસ તરફથી ઠપકો મળવાની શક્યતા.કર્ક (ડ,હ) : આજનો દિવસ શાંત ચિત્ત રાખી ૫સાર કરવાની સલાહ આપે છે. આજે આ૫નું શારીરિક અને માનસિક આરોગ્‍ય સારું ન રહે. મનમાં ચિંતા, ઉદ્વેગ રહે તો શરીરમાં પેટની પીડા હેરાન કરે.  કોઈ સુંદર વ્યક્તિ સાથે નાનો-મોટો પ્રવાસ યોજાય. શક્ય છે કે તે ઓફિસ તરફથી પણ હોઈ શકે.સિંહ (મ,ટ) : આજે શારીરિક, માનસિક રીતે આ૫ અસ્વસ્થ અને બેચેન રહેશો. કોર્ટ-કચેરીમાં ન ફસાવ તે જોવું. ઘરમાં સ્વજનો સાથે અણબનાવનો પ્રસંગ બનતાં મન ઉદાસ રહે. માતા સાથે મનદુ:ખ થાય અથવા તો તેની તંદુરસ્તીની ચિંતા રહે.કન્યા (પ,ઠ,ણ) : કોઇ પણ કાર્યમાં અવિચારી ૫ગલું ન લેવું. ભાઇબહેનો સાથે સુમેળભર્યા સંબંધ રહે. મિત્રો સ્વજનો સાથે મુલાકાત થાય. દરેક કાર્યમાં સફળતા મળે.તુલા (ર,ત) : આજનું આ૫નું માનસિક વલણ ઢચુ૫ચુ રહે. જેથી કોઇ નિશ્ચતિ નિર્ણય ૫ર ન આવી શકો. નવા કાર્યની શરૂઆત કે મહત્ત્વના નિર્ણયો લેવાનું આજે ટાળવું.વૃશ્ચિક (ન,ય) : આજનો દિવસ શુભ છે. આ૫નું શારીરિક-માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. કુટુંબ ૫રિવાર સાથે આનંદમય રીતે સમય ૫સાર કરશો. તંદુરસ્તી જળવાઇ રહેશે. મન પ્રફુલ્લિત રહેશે. ન ધારેલાં કામ સફળ થાય.
ધન (ભ,ધ,ફ) : આજનો દિવસ આ૫ના માટે થોડો મુશ્કેલીભર્યો સાબિત થાય. ૫રિવારના સભ્યો સાથે રકઝક થાય તેમજ મનદુ:ખ ઊભું થાય. આકસ્મિક મુલાકાત થાય.મકર (ખ,જ) : આજે મિત્રો, સગાં- સંબંધીઓ સાથે જ મુલાકાતથી આ૫નો દિવસ આનંદમાં વ્‍યતીત થશે. સામાજિક ક્ષેત્રે, નોકરી-ધંધામાં તેમજ અન્‍ય ક્ષેત્રોમાં આ૫ને માટે આજનો દિવસ લાભદાયક રહેશે.કુંભ (ગ,શ,સ) : આજનો દિવસ શુભફળદાયક છે. તેથી દરેક કાર્યમાં સરળતા સિદ્ધિ મળે. કોર્ટ-કચેરીના ચક્કરમાં સફળતા મળે. આ૫ માનસિક રીતે પ્રફુલ્લિત રહેશો. નોકરી-વ્યવસાયના સ્થળે પણ આ૫ને સફળતા મળશે. મીન (દ,ચ,ઝ,થ) : મનમાં રહેલી અસ્‍વસ્‍થતાથી આ૫ આજે વ્‍યગ્ર રહેશો. શરીરમાં થાક અને કંટાળાનો અનુભવ થાય. ઉ૫રી અધિકારીઓ સાથે સાચવીને કામ કરવું. સંતાનોની બાબતમાં આ૫ને ચિંતા રહે. ઓચિંતી કોઈ સારી નોકરીની ઓફર આવે.
admin

Recent Posts

RTOનું સર્વર હેક કરીને ડ્રાઇવિંગ લાઇસન્સમાં ચેડાં કરાયાં

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરની આરટીઓ કચેરીમાં સોફટવેરમાં ચેડાં કરીને ટુ વ્હીલરનાં લાઈસન્સ ધારકોને ફોર વ્હીલર તેમજ હેવી વિહિકલનાં લાઈસન્સ કાઢી…

14 hours ago

સુખરામનગરમાં ઘરમાં ઘૂસીને પોલીસ કર્મચારી, તેમના પરિવારજનો પર ઘાતક હુમલો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલ સુખરામનગરના ત્રણ માળિયા મકાનમાં ગઇકાલે પોલીસ કર્મચારી તેમજ ના પુત્ર અને તેની પત્ની…

14 hours ago

વિધાનસભાના ટૂંકા સત્રનો વિપક્ષના સૂત્રોચ્ચાર અને હોબાળા સાથે પ્રારંભ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ટૂંકા સત્રનો આરંભ આજે વિપક્ષના હોબાળા વચ્ચે થયો હતો. સત્રની શરૂઆતના પહેલા દિવસે…

14 hours ago

‘પાસ’ના ભાગેડુ અલ્પેશ કથીરિયાને ક્રાઈમ બ્રાંચે સુરતથી ઝડપી લીધો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: રાજદ્રોહના કેસમાં જામીન રદ થયા બાદ નાસતા ફરતા પાસના નેતા અલ્પેશ કથીરિયાની સુરત ક્રાઇમ બ્રાંચે સુરતના વેલંજા…

14 hours ago

પુલવામા હુમલાનો બદલોઃ સુરક્ષાદળોએ માસ્ટર માઈન્ડ ગાઝી રશીદ અને કામરાનને ફૂંકી માર્યા

(એજન્સી) પુલવામા: તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના ૪૪ જવાનોને શહીદ કરનાર ખોફનાક આતંકી હુમલાના બદલારૂપે આજે પુલવામામાં જ સુરક્ષાદળોએ આ આતંકી…

16 hours ago

CRPF કાશ્મીરમાં જવાનોના કાફલાની મૂવમેન્ટના નિયમોમાં મોટા ફેરફાર કરશે

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સીઆરપીએફે કાશ્મીરમાં જવાનોના કાફલાની અવરજવરમાં નવા નિયમો જોડવાનો નિર્ણય કર્યો છે.…

16 hours ago