જમ્મુ-કાશ્મીર ગ્રામિણ બેન્કમાં નોકરીની તક

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર ગ્રામિણ બેન્કમાં ઓફિસ એટેન્ડેન્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. કુલ 102 જગ્યા માટે ઇચ્છુક ઉમેદવાર 15 મે સુધીમાં અરજી કરી શકે છે.જગ્યા :  102જનરલ-52, ઓબીસી-31, એસસી-8, એસટી-11પદનું નામ : ઓફિસ એટેન્ડેન્ટઉંમર : 18 થી 28 વર્ષ સુધીપગાર : 5,850 થી 11,350 પ્રતિ માસપ્રક્રિયા : ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુંના આધારેવધુ જાણકારી માટે અહીં ક્લિક કરો 

You might also like