ગેલમાં પાર્ટટાઇમ નોકરી, પગાર 20,800

ગેસ ઓથોરિટી ઓફ ઇંડિયામાં પાર્ટ ટાઇમ નોકરીનો અવસર છે. જો તમે ઇચ્છતા હોવ તો આવેદન કરી શકો છો. ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ 26 ફેબ્રુઆરી સુધી આવેદન કરવાનું રહેશે પદની સંખ્યા- 02 પદના નામ- જનરલ ફિઝિશિયન હોમિયોપેથી સ્પેશિયાલીસ્ટ યોગ્યતા- એમએમ, એમડી સેલરી- 1000 રૂ.થી 1300 રૂ. દર કલાક જોબ લોકેશન- નવી દિલ્હી છેલ્લી તારીખ- 26 ફેબ્રુઆરી

You might also like